Mon. Feb 2nd, 2026

શું છે ‘પાસપોર્ટ બ્રો’, જેના સહારે પશ્ચિમી દેશોના પુરુષો ‘વિદેશી વહુ’ની શોધમાં હોય છે

શું છે ‘પાસપોર્ટ બ્રો’, જેના સહારે પશ્ચિમી દેશોના પુરુષો ‘વિદેશી વહુ’ની શોધમાં હોય છે
Views: 21
0 0

Read Time:1 Minute, 33 Second

‘Passport Bro’ Explained: આજના જમાનામાં પ્રેમ અને લગ્નની વ્યાખ્યા ઝડપથી બદલાઈ રહી છે. અનેક સમાજ અને દેશોમાં લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધવા મુશ્કેલ છે. લગ્નો પણ અગાઉ જેવા ટકાઉ નથી રહ્યા. આ માહોલમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે- ‘પાસપોર્ટ બ્રો’. ટ્રેન્ડ નવો પણ છે અને વિવાદાસ્પદ પણ છે. શા માટે વિવાદાસ્પદ છે, એ જાણવા વિષયમાં ઊંડા ઉતરીએ.

શું છે ‘પાસપોર્ટ બ્રો’નો કોન્સેપ્ટ?

‘પાસપોર્ટ બ્રો’ એટલે પોતાના શક્તિશાળી પાસપોર્ટનો ઉપયોગ કરીને ઓછા વિકસિત દેશોની મહિલાઓ સાથે લગ્ન કરવાવાળા પશ્ચિમી દેશના પુરુષોનો સમૂહ. તેમનો મુખ્ય હેતુ એવી સ્ત્રીને શોધવાનો હોય છે, જે પશ્ચિમી ‘આધુનિક નારીવાદ’થી અપરિચિત હોય અને જે સ્ત્રી-પુરુષના પરંપરાગત જીવનમાં વિશ્વાસ રાખતી હોય. આ પુરુષોનું માનવું છે કે પશ્ચિમમાં સ્ત્રીઓ ભૌતિકવાદી, અહંકારી અને પારિવારિક મૂલ્યોને ઓછું મહત્ત્વ આપનારી થઈ ગઈ છે, જ્યારે કે વિદેશમાં તેમને વફાદાર, સેવાભાવી અને પતિ-પરિવારને કેન્દ્રમાં રાખનારી સાથી મળી જાય છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Related Post

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *