Mon. Feb 2nd, 2026

‘તમને મસાણી મેલડી નડે છે, હું સાડા ત્રણ દિવસમાં મટાડી દઈશ’, બગોદરામાં ધાર્મિક વિધિના બહાને વૃદ્ધાના ઘરેણાં લઈ ગઠિયો ફરાર

‘તમને મસાણી મેલડી નડે છે, હું સાડા ત્રણ દિવસમાં મટાડી દઈશ’, બગોદરામાં ધાર્મિક વિધિના બહાને વૃદ્ધાના ઘરેણાં લઈ ગઠિયો ફરાર
Views: 20
0 0

Read Time:49 Second

Ahmedabad News : ​અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસ સ્ટેશનની હદમાં ફરી એકવાર છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં એક ગઠિયો વૃદ્ધ મહિલાને ધાર્મિક વિધિના બહાને વિશ્વાસમાં લઈ આશરે બે તોલા સોનાના ઘરેણાં લઈને ફરાર થઈ ગયો છે.

બગોદરા વિસ્તારમાં ધાર્મિક વિધિના બહાને વૃદ્ધા ઘરેણાં લઈ ગઠિયો ફરાર

પોલીસ ફરિયાદ મુજબ, ​રોયકા ગામના વાલીબેન હિંમતભાઈ સોલંકી તેમની દીકરી સાથે ગણપતિ મંદિરે દર્શન કરીને એકલા ગામ તરફ ચાલીને આવી રહ્યા હતા. ​આ દરમિયાન એક ગઠિયો તેમને બાઇક પર બેસાડી ઘરે મૂકવા ગયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Related Post

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *